સાયબર સેફ ગર્લ – પુસ્તક ગુજરાત સરકાર દ્વારા પ્રજાની જાગૃતિ માટે બહાર પાડવામાં આવ્યું છે,જે નાના બાળકોને ધ્યાનમાં રાખીને કાર્ટૂન સ્વરૂપે બહાર પાડવામાં આવ્યું છે
મિત્રો આ પુસ્તક સાયબર સેફ ગર્લ આપણી દીકરીઓને કેવી રીતે છેતરવામાં આવે છે , અમુક online ગેમ દ્વારા બાળકોને ફસાવવા, સાયબર ક્રાઇમ વગેરે બાબતે… આ ગુજરાત સરકાર દ્વારા પ્રજાની જાગૃતિ માટે બહાર પાડવામાં આવ્યું છે,જે નાના બાળકોને ધ્યાનમાં રાખીને કાર્ટૂન સ્વરૂપે બહાર પાડવામાં આવ્યું છે, મારી અંગત ભલામણ છે કે તમારા બાળકની સલામતી માટે આ … Read more